ધારો કે $a, b, c, d \in \mathbb{R}$ એવા છે કે જેથી $ad-bc \neq 0$ અને $e$ એ $1$ સિવાયની ધન સંખ્યા છે. જો $x^a y^b=e^m$, $x^c y^d=e^n$, $\Delta_1=\left|\begin{array}{ll}m & b \\ n & d\end{array}\right|$, $\Delta_2=\left|\begin{array}{ll}a & m \\ c & n\end{array}\right|$ અને $\Delta_3=\left|\begin{array}{ll}a & b \\ c & d\end{array}\right|$ હોય, તો $x$ અને $y$ ની કિંમતો અનુક્રમે શું થશે?

  • A
    $e^{\frac{\Delta_1}{\Delta_3}}, e^{\frac{\Delta_2}{\Delta_3}}$
  • B
    $e^{\frac{\Delta_3}{\Delta_2}}, e^{\frac{\Delta_1}{\Delta_2}}$
  • C
    $e^{\frac{-\Delta_1}{\Delta_3}}, e^{\frac{-\Delta_2}{\Delta_3}}$
  • D
    $e^{\frac{\Delta_2}{\Delta_1}}, e^{\frac{\Delta_3}{\Delta_1}}$

Explore More

Similar Questions

જો સમીકરણ સંહતિ $x + y - z = 0, 3x - \alpha y - 3z = 0, x - 3y + z = 0$ ને શૂન્યતર ઉકેલ હોય,તો $\alpha = $

ધારો કે $f(x) = 2x^2 + 5x + 1$. જો આપણે $f(x)$ ને $f(x) = a(x+1)(x-2) + b(x-2)(x-1) + c(x-1)(x+1)$ તરીકે વાસ્તવિક સંખ્યાઓ $a, b, c$ માટે લખીએ, તો:

જો સમીકરણ સંહતિ $x+y+z=2$,$2x+4y-z=6$,અને $3x+2y+\lambda z=\mu$ ને અનંત ઉકેલો હોય,તો:

ધારો કે $A = \begin{bmatrix} 1 & -1 & 1 \\ 2 & 1 & -3 \\ 1 & 1 & 1 \end{bmatrix}$ અને $B = \begin{bmatrix} 4 \\ 0 \\ 2 \end{bmatrix}$ એવા છે કે $AX = B$,તો $X =$

સમીકરણોની સિસ્ટમ $x+y+z=6$,$x+2y+\alpha z=10$,અને $x+3y+5z=\beta$ માટે,નીચેનામાંથી કયું સાચું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo