ધારો કે $f(x)$ અને $g(x)$ એ બે વાર વિકલનીય વિધેયો છે જેથી $f(x) = x^2 + g'(1)x + g''(2)$ અને $g(x) = f(1)x^2 + xf'(x) + f''(x)$. તો $f(x) - g(x) =$

  • A
    $2x + 5$
  • B
    $3x^2 + 6x + 1$
  • C
    $x^2 - 6x + 2$
  • D
    $x^2 - 2$

Explore More

Similar Questions

જો $xe^{xy} = y + e^{\sin 2x}$ હોય,તો $x = 0$ આગળ $\frac{dy}{dx}$ ની કિંમત શોધો.

Difficult
View Solution

જો $\sqrt{\frac{y}{x}}+4 \sqrt{\frac{x}{y}}=4$ હોય, તો $\frac{d y}{d x}=$

જો $y$ એ $x$ નું વિધેય હોય અને $\log (x+y)=2xy$ હોય,તો $y^{\prime}(0)$ નું મૂલ્ય શોધો.

અરીસાની કેન્દ્રલંબાઈ $\frac{2}{f} = \frac{1}{v} - \frac{1}{u}$ દ્વારા આપવામાં આવે છે. $u$ અને $v$ ના મૂલ્યો શોધવામાં, ભૂલો $p$ જેટલી છે. તો, $f$ માં સાપેક્ષ ભૂલ કેટલી છે?

વક્ર $3y^2 = 2ax^2 + 6b$ એ બિંદુ $P(3, -1)$ માંથી પસાર થાય છે અને $P$ આગળ વક્રનો ઢાળ $-1$ છે,તો $a$ અને $b$ ની કિંમતો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo