ધારો કે $P(at^{2}, 2at)$, $Q$, અને $R(ar^{2}, 2ar)$ એ પરવલય $y^{2}=4ax$ પરના ત્રણ બિંદુઓ છે. જો $PQ$ એ નાભિ જીવા હોય અને $PK$ એ $QR$ ને સમાંતર હોય, જ્યાં $K$ ના યામ $(2a, 0)$ છે, તો $r$ ની કિંમત શોધો.

  • A
    $\frac{t}{1-t^{2}}$
  • B
    $\frac{1-t^{2}}{t}$
  • C
    $\frac{t^{2}+1}{t}$
  • D
    $\frac{t^{2}-1}{t}$

Explore More

Similar Questions

જો $ax^2+2hxy+by^2-82x+98y+144=0$ એ $(2,-3)$ નાભિ અને $3x-2y+5=0$ નિયામિકા ધરાવતા પરવલયનું સમીકરણ હોય,તો $ax^2+2hxy+by^2=0$ શું દર્શાવે છે?

બિંદુ $P=(a, b)$ નો બિંદુપથ,જ્યાં $a, b$ વાસ્તવિક સંખ્યાઓ છે,જેથી $x^3+a x^2+b x+a=0$ ના બીજ સમાંતર શ્રેણીમાં હોય,તે છે

એક પરવલય જેની નિયામિકા $x + y - 2 = 0$ છે અને નાભિ $(3, -4)$ છે,તેના નાભિલંબની લંબાઈ શોધો.

જો બિંદુ $P$ એવી રીતે ગતિ કરે છે કે જેથી બિંદુ $A(1, 1)$ અને રેખા $x+y+2=0$ થી તેનું અંતર સમાન રહે,તો $P$ નો બિંદુપથ શું છે?

પરવલય $y^2+8x-2y+17=0$ ના નાભિલંબની લંબાઈ કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo