ધારો કે $f$ અને $g$ એ અનુક્રમે $T_{1}$ અને $T_{2}$ આવર્તકાળ ધરાવતા આવર્તી વિધેયો છે. તો $f+g$ એ

  • A
    $T_{1}+T_{2}$ આવર્તકાળ ધરાવતું આવર્તી વિધેય છે
  • B
    અનાવર્તી વિધેય છે
  • C
    $T_{1}$ આવર્તકાળ ધરાવતું આવર્તી વિધેય છે
  • D
    જો $\frac{T_{1}}{T_{2}}$ સંમેય સંખ્યા હોય તો આવર્તી વિધેય છે

Explore More

Similar Questions

જો $f(x) = x - [x]$ આવર્તીય હોય,તો તેનો આવર્તકાળ કેટલો થાય?

$\cos(x + 8x + 27x + \ldots + n^3x)$ નો આવર્તમાન (period) શોધો.

$\sin \frac{x}{2} - \cos \frac{x}{3}$ નો આવર્તકાળ શોધો. ($\pi$ માં)

$\sin \theta \cos \theta$ નો આવર્તકાળ (period) શું છે?

જો વિધેય $f(x) = \sin 5x \cos 3x$ નું આવર્તમાન $\alpha$ હોય, તો $\cos \alpha =$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo