ધારો કે $[x]$ એ મહત્તમ પૂર્ણાંક વિધેય દર્શાવે છે અને $f(x) = \begin{cases} 4x^2 + [2x]x, & \text{જો } x \in [-\frac{1}{2}, 0) \\ ax^2 - bx, & \text{જો } x \in [0, \frac{1}{2}) \end{cases}$. તો:

  • A
    $f(x)$ એ $(-\frac{1}{2}, \frac{1}{2})$ માં સતત છે,જો અને માત્ર જો $a = 4$ અને $b = 0$.
  • B
    $f(x)$ એ $(-\frac{1}{2}, \frac{1}{2})$ માં સતત અને વિકલનીય છે,જો અને માત્ર જો $a = 4, b = 1$.
  • C
    $f(x)$ એ $(-\frac{1}{2}, \frac{1}{2})$ માં સતત અને વિકલનીય છે $\forall a \in R \& b = 1$.
  • D
    $f(x)$ એ $a$ અને $b$ ની કોઈપણ કિંમત માટે $(-\frac{1}{2}, \frac{1}{2})$ માં વિકલનીય નથી.

Explore More

Similar Questions

ધારો કે $\alpha, \beta \in R$ એવા છે કે જેથી વિધેય $f(x) = \begin{cases} 2 \alpha (x^2 - 2) + 2 \beta x, & x < 1 \\ (\alpha + 3) x + (\alpha - \beta), & x \ge 1 \end{cases}$ એ તમામ $x \in R$ માટે વિકલનીય છે. તો $34(\alpha + \beta)$ ની કિંમત શોધો.

ધારો કે $f:R \to R$ એ $f(x) = \max \,(x, x^3)$ દ્વારા વ્યાખ્યાયિત વિધેય છે. $f(x)$ જે બિંદુઓ આગળ વિકલનીય નથી તે બિંદુઓનો ગણ કયો છે?

$x=1$ પર,વિધેય $f(x)=\begin{cases} x^{3}-1, & 1 < x < \infty \\ x-1, & -\infty < x \leq 1 \end{cases}$ એ

વિધેય $f: R \rightarrow R$ ને $f(x) = \begin{cases} \frac{\sin x^2}{x}, & x < 0 \text{ માટે } \\ x^2 + ax + b, & x \geq 0 \text{ માટે } \end{cases}$ દ્વારા વ્યાખ્યાયિત કરો. ધારો કે $f(x)$ એ $R$ પર વિકલનીય છે. તો,

ધારો કે $S = \{(\lambda, \mu) \in R \times R : f(t) = (\|\lambda\|e^{\|t\|} - \mu) \sin(2\|t\|), t \in R\}$ એ વિકલનીય વિધેય છે. તો $S$ એ કોનો ઉપગણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo