ધારો કે પરવલય $y^2 = kx$ ની નાભિ જીવા $12x + 5y - 27 = 0$ પરવલયને $P$ અને $P^{\prime}$ બિંદુઓમાં છેદે છે. જો $S$ એ આ પરવલયની નાભિ હોય,તો $9(SP + SP^{\prime}) = $

  • A
    $27$
  • B
    $108$
  • C
    $16 SP \cdot SP^{\prime}$
  • D
    $4 SP \cdot SP^{\prime}$

Explore More

Similar Questions

પરવલય $y^2 + 12x = 0$ ના નાભિલંબના ઉપરના અંત્યબિંદુ આગળ દોરેલા અભિલંબનું સમીકરણ શોધો.

પરવલય $y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળ દોરેલા અભિલંબોનું છેદબિંદુ કયું છે?

$S \equiv y^2 - 4ax = 0$ અને $S' \equiv y^2 + ax = 0$ એ બે પરવલયો છે અને $P(t)$ એ પરવલય $S' = 0$ પરનું એક બિંદુ છે. જો $A$ અને $B$ એ $P$ માંથી યામ અક્ષો પર દોરેલા લંબના પાદ હોય અને $AB$ એ પરવલય $S = 0$ ને બિંદુ $Q(t_1)$ આગળ સ્પર્શક હોય,તો $t_1 =$

પરવલય $2x^2 + 5y - 3x + 4 = 0$ ના અક્ષનું સમીકરણ શું છે?

પરવલય $y^2 = 16x$ ને સ્પર્શતી રેખા $2x - y + 2 = 0$ નું સ્પર્શ બિંદુ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo