ધારો કે ઉપવલય $2x^2 + ay^2 - 8x - 2ay + (8 - a) = 0$ ની ઉત્કેન્દ્રતા $\frac{1}{\sqrt{3}}$ છે. જો આ ઉપવલયની મુખ્ય અક્ષ $Y$-અક્ષને સમાંતર હોય,તો $1$ ઢાળ ધરાવતા આ ઉપવલયના સ્પર્શકનું સમીકરણ શોધો.

  • A
    $x - y - 1 \pm \sqrt{5} = 0$
  • B
    $x - y - 3 \pm \sqrt{5} = 0$
  • C
    $x - y - 3 \pm \sqrt{\frac{10}{3}} = 0$
  • D
    $x - y - 1 \pm \sqrt{\frac{10}{3}} = 0$

Explore More

Similar Questions

$\frac{x^2}{12-\alpha} + \frac{y^2}{\alpha-10} = 1$ દ્વારા દર્શાવેલ વક્ર એ

જો $4x+y+p=0$ $(p>0)$ એ ઉપવલય $x^2+3y^2=3$ નો સ્પર્શક હોય અને $16x+qy+14=0$ $(q>0)$ એ ઉપવલય $x^2+8y^2=33$ નો અભિલંબ હોય,તો $p+q=$

સમીકરણ $\sqrt{(x-2)^2+y^2}+\sqrt{(x+2)^2+y^2}=4$,જ્યાં $-2 < x < 2$,શું દર્શાવે છે?

જો $A$ અને $B$ બે નિશ્ચિત બિંદુઓ હોય અને $P$ એવું ચલ બિંદુ હોય કે જેથી $PA + PB = 4$ થાય,તો $P$ નો બિંદુપથ શું છે?

ઉપવલય $\frac{x^2}{9}+\frac{y^2}{25}=1$ ના બે નાભિઓમાંથી ઉપવલય પરના કોઈપણ બિંદુએ દોરેલા સ્પર્શક પરના લંબની લંબાઈનો ગુણાકાર કેટલો થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo