ધારો કે સમીકરણ $x^{2}+y^{2}+px+(1-p)y+5=0$ એ $r \in (0, 5]$ ત્રિજ્યા ધરાવતા વર્તુળો દર્શાવે છે. તો ગણ $S = \{q : q = p^{2} \text{ અને } q \text{ એ પૂર્ણાંક છે}\}$ માં ઘટકોની સંખ્યા ..... છે.

  • A
    $60$
  • B
    $61$
  • C
    $62$
  • D
    $63$

Explore More

Similar Questions

વર્તુળનું સમીકરણ શોધો,જેના વ્યાસના અંતિમ બિંદુઓ $x^{2}+y^{2}-2x+3y-3=0$ અને $x^{2}+y^{2}+6x-12y-5=0$ વર્તુળોના કેન્દ્રો છે.

$(-a, -b)$ કેન્દ્ર અને $\sqrt{a^{2}-b^{2}}$ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શું છે?

રેખાઓ $x = 0$,$y = 0$ અને $x = 2c$ ને સ્પર્શતા વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળના સમીકરણો જે ઉગમબિંદુમાંથી પસાર થાય છે અને અનુક્રમે $x$ અને $y$-અક્ષ પર $4$ અને $8$ લંબાઈના અંતઃખંડ બનાવે છે તે શોધો.

$\sqrt{17}$ એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો, જેનું કેન્દ્ર $x$-અક્ષની ધન બાજુ પર હોય અને જે $(0, 1)$ બિંદુમાંથી પસાર થતું હોય.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo