ધારો કે સમતલનું સમીકરણ,જે બિંદુ $(1,4,-3)$ માંથી પસાર થાય છે અને સમતલો $3x-2y+4z-7=0$ અને $x+5y-2z+9=0$ ની છેદરેખાને સમાવે છે,તે $\alpha x+\beta y+\gamma z+3=0$ છે,તો $\alpha+\beta+\gamma$ ની કિંમત શોધો:

  • A
    $-23$
  • B
    $-15$
  • C
    $23$
  • D
    $15$

Explore More

Similar Questions

સમતલો $x + 2y + z - 1 = 0$ અને $2x + y + 3z - 2 = 0$ ના છેદમાંથી પસાર થતા અને સમતલ $x + y + z - 1 = 0$ ને લંબ હોય તેવા સમતલનું સમીકરણ છે. જો આ સમતલ $x + ky + 3z - 1 = 0$ ને સમાંતર હોય,તો $k$ ની કિંમત શોધો.

સમતલ $3x + 4y + 6z + 7 = 0$ ને રેખા $r = (\hat{i} + 2\hat{j} - 3\hat{k}) + t(2\hat{i} - 3\hat{j} + \hat{k})$ ની આસપાસ ત્યાં સુધી ફેરવવામાં આવે છે જ્યાં સુધી તે ઉગમબિંદુમાંથી પસાર ન થાય. નવી સ્થિતિમાં સમતલનું સમીકરણ શું છે?

$(1, 2, 3)$ માંથી પસાર થતી અને સમતલ $x + 2y - 5z + 9 = 0$ ને લંબ રેખાનું સમીકરણ શોધો.

$(2, -4, 3)$ અને $(-4, 5, -6)$ ને જોડતી રેખાને $3x + 2y + z - 4 = 0$ સમતલ કયા ગુણોત્તરમાં વિભાજિત કરે છે?

દર્શાવો કે સમતલો $\vec{r} \cdot (\hat{i} + 2\hat{j} + 2\hat{k}) = 19$ અને $\vec{r} \cdot (4\hat{i} - 3\hat{j} + 12\hat{k}) + 3 = 0$ પરસ્પર લંબ છે. આ બે સમતલોના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo