વક્ર $y^2 + 4y - 6x - 2 = 0$ ના લંબ સ્પર્શકોના છેદબિંદુનો બિંદુપથ શોધો:

  • A
    $2x + 1 = 0$
  • B
    $2x + 3 = 0$
  • C
    $2y + 3 = 0$
  • D
    $2x + 5 = 0$

Explore More

Similar Questions

એક પરવલયની ધરી $x$-અક્ષ પર છે. જો તેનું શિરોબિંદુ અને નાભિ ઉગમબિંદુથી ધન $x$-અક્ષ પર અનુક્રમે $2$ અને $4$ ના અંતરે હોય,તો નીચેનામાંથી કયું બિંદુ તેના પર નથી?

જો પરવલય $y^2=4ax$ પરના બિંદુ $t$ આગળનો અભિલંબ જીવા શિરોબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો $t^2$ ની કિંમત શોધો.

પરવલય $x^{2}=12y$ ના શિરોબિંદુને તેના નાભિલંબના અંત્યબિંદુઓ સાથે જોડતી રેખાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું છે?

પરવલયના નાભિનું ધ્રુવ (polar) શું છે?

એક પરવલયની ધરી $y=x$ રેખા પર છે. તેના શિરોબિંદુ $A$ નું $(0,0)$ થી અંતર $\sqrt{2}$ છે અને તેના નાભિ $S$ નું $(0,0)$ થી અંતર $2\sqrt{2}$ છે. જો $A$ અને $S$ પ્રથમ ચરણમાં હોય,તો પરવલયનું પ્રાચલિત સ્વરૂપમાં સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo