આંતરિક ત્રિજ્યા $r$,બાહ્ય ત્રિજ્યા $R$ અને દળ $M$ ધરાવતી એક સમાન વલયાકાર તકતીની તેના કેન્દ્રમાંથી પસાર થતી અને તેના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને જડત્વની ચાકમાત્રા કેટલી થાય?

  • A
    $\frac{1}{2}M(R^2 - r^2)$
  • B
    $\frac{1}{2}M(R^2 + r^2)$
  • C
    $\frac{M(R^4 + r^4)}{2(R^2 + r^2)}$
  • D
    $\frac{M(R^4 + r^4)}{2(R^2 - r^2)}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે?

કોર્પસ લ્યુટિયમ (Corpus luteum) શેમાંથી વિકસે છે?

$1.67 \times 10^{-27} \, kg$ દળ અને $1.6 \times 10^{-19} \, C$ વિદ્યુતભાર ધરાવતો પ્રોટોન $X$-અક્ષ સાથે $60^{\circ}$ ના ખૂણે $2 \times 10^6 \, m/s$ ની ઝડપે પ્રક્ષિપ્ત કરવામાં આવે છે. જો $Y$-અક્ષની દિશામાં $0.104 \, T$ નું સમાન ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે,તો પ્રોટોનનો માર્ગ કેવો હશે?

નીચેના સંયોજનોમાંથી કયું ઓઝોન સ્તરના ક્ષય માટે જવાબદાર નથી?

એક નિષ્પક્ષ સિક્કાને $100$ વખત ઉછાળવામાં આવે છે. છાપ (tails) એકી સંખ્યામાં મળે તેની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo