નરેશ પાસે યોગેશ કરતાં બમણા પૈસા છે. જો નરેશ યોગેશને ₹ $20$ આપે,તો બંને પાસે સમાન પૈસા થઈ જાય છે. આ માહિતી પરથી મળતી સમીકરણોની જોડ $\ldots \ldots \ldots \ldots$ છે.

  • A
    $x = 2y, x - 20 = y + 20$
  • B
    $x = 2y, y - 20 = x - 20$
  • C
    $x = 2y, x - 20 = y$
  • D
    $x = 2y, x - 20 = y - 20$

Explore More

Similar Questions

નીચે આપેલા સુરેખ સમીકરણોના યુગ્મને લોપની રીતથી ઉકેલો:
$4x - 3y = 8$
$6x - y = \frac{29}{3}$

સમીકરણોની જોડી $5x - 15y = 8$ અને $3x - 9y = \frac{24}{5}$ માટે

સમીકરણ $\ldots \ldots \ldots \ldots$ નો આલેખ $Y$-અક્ષને સમાંતર છે.

$k$ ના કયા મૂલ્ય(ઓ) માટે સમીકરણોની જોડી $kx + 3y = k - 3$ અને $12x + ky = k$ ને કોઈ ઉકેલ નથી?

Difficult
View Solution

નીચે બે રેખાઓ દર્શાવતો આલેખ આપેલ છે. આ રેખાઓ દ્વારા દર્શાવવામાં આવતા સમીકરણોની જોડીના ઉકેલ(ઓ) વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo