વર્તુળો $x^2 + y^2 - 2x + 4y - 4 = 0$ અને $x^2 + y^2 - 8x - 4y + 16 = 0$ ના સામાન્ય સ્પર્શકોની સંખ્યા કેટલી છે?

  • A
    $0$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

ધારો કે ઉગમબિંદુ પર કેન્દ્ર ધરાવતું વર્તુળ સમબાજુ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓમાંથી પસાર થાય છે. જો $A = (2, 4)$ હોય,તો $A$ માંથી પસાર થતી મધ્યગાની લંબાઈ શોધો.

જો વર્તુળ $x^2+y^2=a^2$ ની જીવા $x+y=1$ ઉગમબિંદુ આગળ કાટખૂણો આંતરે,તો $a=$

રેખા $4x + 3y - 4 = 0$ એ વર્તુળના પરિઘને $1:2$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે. જો $C(5, 3)$ એ તે વર્તુળનું કેન્દ્ર હોય,તો વર્તુળનું સમીકરણ શું થાય?

$x+y=4$,$x-y=-2$ અને $y=2$ ત્રણેય રેખાઓને સ્પર્શતા વર્તુળોની સંખ્યા કેટલી છે?

$x$-અક્ષને સમાંતર અને વર્તુળ $x^2+y^2-6x-4y-12=0$ ને સ્પર્શતી રેખાઓની જોડનું સમીકરણ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo