$1000$ અને $3000$ ની વચ્ચે એવી સંખ્યાઓ બનાવવાની છે,જે $4$ વડે વિભાજ્ય હોય,જેમાં $1, 2, 3, 4, 5$ અને $6$ અંકોનો ઉપયોગ પુનરાવર્તન વગર કરવાનો છે. તો આવી કુલ સંખ્યાઓ કેટલી થાય?

  • A
    $3$
  • B
    $30$
  • C
    $60$
  • D
    $15$

Explore More

Similar Questions

$xyz = 60$ ના ધન પૂર્ણાંક ઉકેલોની સંખ્યા કેટલી છે?

બે અંકની એવી કુલ કેટલી સંખ્યાઓ $n$ છે કે જેથી $3^{n} + 7^{n}$ એ $10$ નો ગુણક હોય? ..... .

$5$-અંકી એવી કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ છે કે જેના અંકોનો ગુણાકાર $36$ થાય?

સમૂહ $A$ માં $4$ પુરુષો અને $5$ સ્ત્રીઓ છે,અને સમૂહ $B$ માં $5$ પુરુષો અને $4$ સ્ત્રીઓ છે. જો દરેક સમૂહમાંથી $4$ વ્યક્તિઓની પસંદગી કરવામાં આવે,તો $4$ પુરુષો અને $4$ સ્ત્રીઓની પસંદગી કરવાની રીતોની સંખ્યા કેટલી છે?

અંકો $1, 3, 5, 6, 8$ નો ઉપયોગ કરીને ત્રણ અને ચાર અંકની સંખ્યાઓ બનાવવામાં આવે છે. જો $e_1$ એ ત્રણ અંકની બેકી સંખ્યાઓ છે જેમાં કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી અને $e_2$ એ ચાર અંકની બેકી સંખ્યાઓ છે જેમાં કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી. તેમજ $O_1$ એ ત્રણ અંકની એકી સંખ્યાઓ દર્શાવે છે જેમાં કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી અને $O_2$ એ ચાર અંકની એકી સંખ્યાઓ દર્શાવે છે જેમાં કોઈ અંકનું પુનરાવર્તન થતું નથી. તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo