સમબાજુ ત્રિકોણનું એક શિરોબિંદુ શોધો,જેનું મધ્યકેન્દ્ર ઉગમબિંદુ પર છે અને એક બાજુનું સમીકરણ $x + y - 2 = 0$ છે.

  • A
    $(-1, -1)$
  • B
    $(2, 2)$
  • C
    $(-2, -2)$
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

ઉગમબિંદુમાંથી રેખા $3x + y = \lambda \, (\lambda \ne 0)$ પર દોરેલા લંબનો લંબપાદ $P$ છે. જો આ રેખા $x$-અક્ષને $A$ માં અને $y$-અક્ષને $B$ માં મળે,તો ગુણોત્તર $BP : PA$ શોધો.

$A(-2, 3)$ અને $B(6, -5)$ ને જોડતા રેખાખંડના લંબદ્વિભાજકનું સમીકરણ શોધો.

રેખા $5x + y + 6 = 0$ ની સાપેક્ષમાં બિંદુ $(4, -13)$ નું પ્રતિબિંબ શું છે?

રેખા $x+3y=7$ ને સમતલ અરીસો ગણીને બિંદુ $(3,8)$ નું પ્રતિબિંબ શોધો.

Difficult
View Solution

ધારો કે $ABC$ એ $7x-6y+3=0$,$x+2y-31=0$ અને $9x-2y-19=0$ રેખાઓ દ્વારા બનતો ત્રિકોણ છે. ધારો કે બિંદુ $(h, k)$ એ રેખા $3x+6y-53=0$ માં $\Delta ABC$ ના મધ્યકેન્દ્રનું પ્રતિબિંબ છે. તો $h^2+k^2+hk$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo