ગગડી (pulley) અને સ્પ્રિંગ દળરહિત છે,અને દરેક જગ્યાએ ઘર્ષણ ગેરહાજર છે. $5\,kg$ ના બ્લોકને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. જ્યારે $2\,kg$ નો બ્લોક જમીન સાથેનો સંપર્ક છોડે ત્યારે $5\,kg$ ના બ્લોકની ઝડપ કેટલી હશે? (સ્પ્રિંગનો બળ અચળાંક $K = 40\,N/m$ અને $g = 10\,m/s^2$ લો)

  • A
    $\sqrt{2}\,m/s$
  • B
    $2\sqrt{2}\,m/s$
  • C
    $2\,m/s$
  • D
    $4\sqrt{2}\,m/s$

Explore More

Similar Questions

કાઇટિન એ નીચેનામાંથી શેનું ઉદાહરણ છે?

ધારો કે $C$ એ $(0,0)$ કેન્દ્ર અને $3$ એકમ ત્રિજ્યા ધરાવતું વર્તુળ છે. વર્તુળ $C$ ની જે જીવાઓ કેન્દ્ર આગળ $\frac{2\pi}{3}$ માપનો ખૂણો આંતરે છે,તેના મધ્યબિંદુઓનો બિંદુપથ શોધો.

જો $R$ એ $m$ ઘટકો ધરાવતા શાંત ગણ $A$ થી $n$ ઘટકો ધરાવતા શાંત ગણ $B$ પરનો સંબંધ હોય,તો $A$ થી $B$ પરના સંબંધોની સંખ્યા કેટલી થાય?

એક બ્લોકને દીવાલની સામે સ્થિર રાખવા માટે $10\,N$ ના આડા બળની જરૂર પડે છે. બ્લોક અને દીવાલ વચ્ચેનો ઘર્ષણાંક $0.2$ છે. બ્લોકનું વજન ........ $N$ છે.

$5$-અંકની એવી કેટલી સંખ્યાઓ છે જે $5$ વડે વિભાજ્ય નથી અને જેમાં અલગ-અલગ એકી અંકોનો ઉપયોગ થયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo