નીચેની પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં દર્શાવો:
એક ટ્રેન $480 \, km$ નું અંતર સમાન ઝડપે કાપે છે. જો તેની ઝડપ $8 \, km/h$ ઓછી હોત,તો તે જ અંતર કાપવા માટે તેને $3 \, \text{કલાક}$ વધુ સમય લાગ્યો હોત. આપણે ટ્રેનની ઝડપ શોધવી છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે ટ્રેનની ઝડપ $x \, km/h$ છે.
$480 \, km$ અંતર કાપવા માટે લાગતો સમય $= \frac{480}{x} \, \text{કલાક}$.
બીજી શરત મુજબ,ટ્રેનની ઝડપ $(x - 8) \, km/h$ છે.
આપેલ છે કે તે જ અંતર કાપવા માટે ટ્રેનને $3 \, \text{કલાક}$ વધુ સમય લાગે છે.
તેથી,$480 \, km$ અંતર કાપવા માટે લાગતો સમય $= \left( \frac{480}{x} + 3 \right) \, \text{કલાક}$.
સંબંધનો ઉપયોગ કરતા: $\text{ઝડપ} \times \text{સમય} = \text{અંતર}$.
$(x - 8) \left( \frac{480}{x} + 3 \right) = 480$
$480 + 3x - \frac{3840}{x} - 24 = 480$
$3x - \frac{3840}{x} - 24 = 0$
આખા સમીકરણને $x$ વડે ગુણતા:
$3x^2 - 24x - 3840 = 0$
$3$ વડે ભાગતા:
$x^2 - 8x - 1280 = 0$

Explore More

Similar Questions

નીચેની પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં દર્શાવો:
બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર $306$ છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે.

દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો,જો તે અસ્તિત્વ ધરાવતા હોય તો: $x^{2}+4x+5=0$.

રેહમાનની $3$ વર્ષ પહેલાની અને $5$ વર્ષ પછીની ઉંમરના વ્યસ્તનો સરવાળો $\frac{1}{3}$ છે. તેની હાલની ઉંમર શોધો. ($\text{વર્ષ}$ માં)

$13 \, m$ વ્યાસ ધરાવતા એક વર્તુળાકાર બગીચાની સીમા પર એક થાંભલો એવી રીતે ઊભો કરવાનો છે કે જેથી તેના બે સામસામે આવેલા દરવાજા $A$ અને $B$ થી તેના અંતરનો તફાવત $7 \, m$ થાય. શું આ શક્ય છે? જો હા,તો બંને દરવાજાથી કેટલી દૂર થાંભલો ઊભો કરવો જોઈએ?

Difficult
View Solution

એક કાટકોણ ત્રિકોણનો વેધ તેના પાયા કરતાં $7 \, cm$ ઓછો છે. જો કર્ણ $13 \, cm$ હોય,તો બાકીની બે બાજુઓ શોધો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo