નીચેની પરિસ્થિતિને દ્વિઘાત સમીકરણના સ્વરૂપમાં દર્શાવો:
બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર $306$ છે. આપણે આ પૂર્ણાંકો શોધવા છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો $x$ અને $x+1$ છે.
પ્રશ્ન મુજબ,આ બે પૂર્ણાંકોનો ગુણાકાર $306$ છે.
તેથી,$x(x+1) = 306$.
સમીકરણનું વિસ્તરણ કરતા,આપણને $x^2 + x = 306$ મળે છે.
બંને બાજુથી $306$ બાદ કરતા,આપણને દ્વિઘાત સમીકરણ મળે છે: $x^2 + x - 306 = 0$.

Explore More

Similar Questions

બે ચોરસના ક્ષેત્રફળનો સરવાળો $468 \, m^2$ છે. જો તેમની પરિમિતિનો તફાવત $24 \, m$ હોય,તો બંને ચોરસની બાજુઓ શોધો.

નીચે આપેલા દ્વિઘાત સમીકરણના બીજ,જો તેનું અસ્તિત્વ હોય,તો પૂર્ણવર્ગની રીતથી શોધો: $4x^{2} + 4\sqrt{3}x + 3 = 0$.

$13 \, m$ વ્યાસ ધરાવતા એક વર્તુળાકાર બગીચાની સીમા પર એક થાંભલો એવી રીતે ઊભો કરવાનો છે કે જેથી તેના બે સામસામે આવેલા દરવાજા $A$ અને $B$ થી તેના અંતરનો તફાવત $7 \, m$ થાય. શું આ શક્ય છે? જો હા,તો બંને દરવાજાથી કેટલી દૂર થાંભલો ઊભો કરવો જોઈએ?

Difficult
View Solution

અવયવીકરણની રીતથી નીચેના દ્વિઘાત સમીકરણના બીજ શોધો:
$\sqrt{2} x^{2}+7 x+5 \sqrt{2}=0$

ચકાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં:
$(x+2)^{3} = x^{3}-4$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo