$\alpha$ ના મૂલ્યોનો સમૂહ શોધો જેના માટે રેખાઓ $(\alpha + 1)x + 2y + 5 = 0$ અને $4x + \alpha y - 3 = 0$ નો ઉગમબિંદુ ધરાવતો ખૂણાનો દ્વિભાજક એ ગુરુકોણનો દ્વિભાજક પણ હોય:

  • A
    $\left( -\infty, -\frac{2}{3} \right)$
  • B
    $\left( -\frac{2}{3}, \infty \right)$
  • C
    $\left( -\infty, -\frac{2}{3} \right) \cup (1, \infty)$
  • D
    $\left( -1, \infty \right)$

Explore More

Similar Questions

$3x - 4y + 7 = 0$ અને $12x + 5y - 2 = 0$ રેખાઓ વચ્ચેના લઘુકોણના દ્વિભાજકનું સમીકરણ શું છે?

જો સમદ્વિબાજુ ત્રિકોણની બે સમાન બાજુઓ $7x-y+3=0$ અને $x+y-3=0$ સમીકરણો દ્વારા આપવામાં આવેલ હોય,તો બિંદુ $(2,-5)$ માંથી પસાર થતી તેની ત્રીજી બાજુનું સમીકરણ શોધો.

રેખાઓ $L_1: y-x=0$ અને $L_2: 2x+y=0$ એ રેખા $L_3: y+2=0$ ને અનુક્રમે $P$ અને $Q$ માં છેદે છે. $L_1$ અને $L_2$ વચ્ચેના લઘુકોણનો દ્વિભાજક $L_3$ ને $R$ માં છેદે છે.
$\text{વિધાન}-1$ : ગુણોત્તર $PR:RQ$ એ $2\sqrt{2}:\sqrt{5}$ છે.
$\text{વિધાન}-2$ : કોઈપણ ત્રિકોણમાં,ખૂણાનો દ્વિભાજક સામેની બાજુનું તે ખૂણો બનાવતી બાજુઓના ગુણોત્તરમાં વિભાજન કરે છે.

જો સીધી રેખા $2x + 3y + 1 = 0$ એ અન્ય બે સીધી રેખાઓ વચ્ચેના ખૂણાને દુભાગે છે,જેમાંથી એક $3x + 2y + 4 = 0$ છે,તો બીજી સીધી રેખાનું સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo