એક વર્ગના વિદ્યાર્થીઓને હારમાં ઊભા રાખવામાં આવે છે. જો એક હારમાં $1$ વિદ્યાર્થી વધારે હોય,તો $2$ હાર ઓછી થાય છે. જો એક હારમાં $1$ વિદ્યાર્થી ઓછો હોય,તો $3$ હાર વધારે થાય છે. વર્ગમાં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા શોધો.

  • A
    $12$
  • B
    $30$
  • C
    $36$
  • D
    $60$

Explore More

Similar Questions

બે સંખ્યાઓ $x$ અને $y$ માં $x$ મોટી સંખ્યા છે. મોટી સંખ્યાના બમણા એ નાની સંખ્યાના પાંચ ગણા કરતાં $4$ વધારે છે. આ માહિતીનું સમીકરણ સ્વરૂપ $\ldots \ldots \ldots \ldots$ છે.

જો સમીકરણોની જોડી $2x + 3y = 7$ અને $2px + py = 28 - qy$ ને અનંત ઉકેલો હોય,તો $p$ અને $q$ ની કિંમત શોધો.

Difficult
View Solution

સમીકરણોની જોડી $\frac{2}{x} + \frac{3}{y} = 3$ અને $\frac{3}{x} + \frac{2}{y} = 7$ માટે,$\frac{3}{x} + \frac{3}{y}$ ની કિંમત શોધો.

નીચે આપેલા સુરેખ સમીકરણોની જોડી ઉકેલો: $\frac{25}{x+y} - \frac{7}{x-y} = -2$ અને $\frac{15}{x+y} - \frac{7}{x-y} = -4$.

Difficult
View Solution

$x = -2$ અને $y = 3$ સમીકરણોની જોડનો ઉકેલ ગણ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo