ધારો કે પૃથ્વી $6400 \, km$ ત્રિજ્યાનો ગોળો છે. પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએથી પૃથ્વીની સપાટીનો બરાબર ચોથો ભાગ જોઈ શકાય છે,તે $...... \, km$ છે.

  • A
    $3200$
  • B
    $3200 \sqrt{2}$
  • C
    $3200 \sqrt{3}$
  • D
    $6400$

Explore More

Similar Questions

ધારો કે સંકર સમતલમાં એક વર્તુળ $C$ એ બિંદુઓ $z_{1}=3+4i$,$z_{2}=4+3i$ અને $z_{3}=5i$ માંથી પસાર થાય છે. જો $z(\neq z_{1})$ એ $C$ પરનું એવું બિંદુ હોય કે જેથી $z$ અને $z_{1}$ માંથી પસાર થતી રેખા એ $z_{2}$ અને $z_{3}$ માંથી પસાર થતી રેખાને લંબ હોય,તો $\arg(z)$ ની કિંમત શોધો.

$x+y-1=0$,$x-y-1=0$ અને $y+1=0$ એમ ત્રણેય રેખાઓને સ્પર્શતા વર્તુળોની સંખ્યા કેટલી છે?

વર્તુળ $x^2+y^2=16$ પરના બિંદુઓ $(4 \cos \theta, 4 \sin \theta)$ અને $(4 \cos (\theta+60^{\circ}), 4 \sin (\theta+60^{\circ}))$ ને જોડતી જીવાની લંબાઈ કેટલી છે?

ધારો કે $ABCD$ એ $1$ લંબાઈની બાજુ ધરાવતો ચોરસ છે,અને $\Gamma$ એ $B$ અને $C$ માંથી પસાર થતું અને $AD$ ને સ્પર્શતું વર્તુળ છે. $\Gamma$ ની ત્રિજ્યા કેટલી છે?

ધારો કે $M\left(\frac{-7}{2}, \frac{-5}{2}\right)$ એ વર્તુળ $x^2+y^2+10x+8y-23=0$ ની જીવા $AB$ નું મધ્યબિંદુ છે. જો $ax+by+1=0$ એ $AB$ નું સમીકરણ હોય,તો $3a+3b=$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo