પરવલય $y^2 = x$ પર ત્રણ બિંદુઓ $P(t_1), Q(t_2), R(t_3)$ પર સ્પર્શકો દોરવામાં આવે છે. ધારો કે આ સ્પર્શકો એકબીજાને $L, M, N$ બિંદુઓ પર છેદે છે. જો $t_1 = 2, t_2 = -4, t_3 = 6$ હોય,તો ત્રિકોણ $LMN$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $24$
  • B
    $18.5$
  • C
    $7.5$
  • D
    $12$

Explore More

Similar Questions

જે શરત માટે સીધી રેખા $y = mx + c$ એ પરવલય $y^2 = 4ax$ ને સ્પર્શે છે તે

Difficult
View Solution

પરવલય $y^2 = 4x$ ના અભિલંબનું સમીકરણ શોધો જે રેખા $y = 3x + 4$ ને સમાંતર હોય.

બે પરવલયો $y^2 = 4a(x - l_1)$ અને $x^2 = 4a(y - l_2)$ હંમેશા એકબીજાને સ્પર્શે છે,જ્યાં $l_1$ અને $l_2$ ચલ છે. તેમના સ્પર્શબિંદુનો બિંદુપથનું સમીકરણ શું છે?

પરવલયનો વ્યાસ . . . . . .

જો પરવલય $y^2 = 4ax$ નો તેની નિયામિકા દ્વારા અંતઃખંડિત ભાગ તેના નાભિકેન્દ્ર આગળ $\theta$ ખૂણો આંતરે,તો $\theta = \dots$

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo