$1$ એકમ ક્ષેત્રફળ ધરાવતા ચોરસના શિરોબિંદુઓના $x$-યામ એ સમીકરણ $x^2 - 3|x| + 2 = 0$ ના બીજ છે અને શિરોબિંદુઓના $y$-યામ એ સમીકરણ $y^2 - 3y + 2 = 0$ ના બીજ છે,તો ચોરસના શક્ય શિરોબિંદુઓ કયા છે?

  • A
    $(1, 1), (2, 1), (2, 2), (1, 2)$
  • B
    $(-1, 1), (-2, 1), (-2, 2), (-1, 2)$
  • C
    $(2, 1), (1, -1), (1, 2), (2, 2)$
  • D
    $(A)$ અને $(B)$ બંને

Explore More

Similar Questions

$\alpha, \beta, \gamma, 2, \varepsilon$ એ સમીકરણ $x^5+4 x^4-13 x^3-52 x^2+36 x+144=0$ ના બીજ છે. જો $\alpha < \beta < \gamma < 2 < \varepsilon$ હોય,તો $\alpha+2 \beta+3 \gamma+5 \varepsilon$ ની કિંમત શોધો.

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2+x+1=0$ ના બીજ હોય,તો જે સમીકરણના બીજ $\alpha^{2023}$ અને $\beta^{1012}$ હોય તે દ્વિઘાત સમીકરણ કયું છે?

સમીકરણ $x^4 - 8x^2 - 9 = 0$ ના બીજ શોધો.

સમીકરણ $\frac{1}{x} + \frac{1}{x+1} + \frac{1}{x+2} = \frac{13}{12}$ નું સમાધાન કરતા ધન પૂર્ણાંકો $x$ ની સંખ્યા કેટલી છે?

$a$ ની કઈ કિંમત માટે પદાવલિ $x^2 - ax + 1 - 2a^2$ એ $x$ ની તમામ વાસ્તવિક કિંમતો માટે હંમેશા ધન રહે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo