$x$-અક્ષ પર ગતિ કરતા કણ માટે પ્રવેગ-સમયનો આલેખ આકૃતિમાં દર્શાવેલ છે. જો કણનો પ્રારંભિક વેગ $-5 \, m/s$ હોય, તો $t = 8 \, s$ સમયે વેગ ....... $m/s$ થશે.

  • A
    $+15$
  • B
    $+20$
  • C
    $-15$
  • D
    $-20$

Explore More

Similar Questions

પ્રવેગ-સમયનો આલેખ આપેલો છે. જો પ્રારંભિક વેગ $5\,m/s$ હોય,તો $2\,s$ પછીનો વેગ .......$m/s$ થશે.

એક બિંદુ સીધી રેખામાં એવી રીતે ગતિ કરે છે કે જેથી સમય $t \ s$ પર તેનું સ્થાનાંતર $x \ m$ એ $x^2 = 1 + t^2$ દ્વારા આપવામાં આવે છે. સમય $t \ s$ પર તેનો પ્રવેગ $m/s^2$ માં કેટલો હશે?

Difficult
View Solution

પ્રતિપ્રવેગ એટલે શું? તેની દિશા કઈ હોય છે?

એક કણનો વેગ ઋણ દિશામાં છે અને પ્રવેગ ધન દિશામાં અચળ છે. નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ $I$ સ્તંભ $II$
$(A)$ વેગ-સમયનો આલેખ $(p)$ ઢાળ $\rightarrow$ ઋણ
$(B)$ પ્રવેગ-સમયનો આલેખ $(q)$ ઢાળ $\rightarrow$ ધન
$(C)$ સ્થાનાંતર-સમયનો આલેખ $(r)$ ઢાળ $\rightarrow$ શૂન્ય
$(s)$ $|\text{ઢાળ}| \rightarrow$ વધતો
$(t)$ $|\text{ઢાળ}| \rightarrow$ ઘટતો
$(u)$ $|\text{ઢાળ}| \rightarrow$ અચળ

એક કણની ગતિનું સમીકરણ $s = (3t^3 + 7t^2 + 3t + 8) \ m$ દ્વારા આપવામાં આવે છે. $t = 1 \ s$ સમયે કણનો પ્રવેગ કેટલો હશે ($m/s^2$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo