ટેકરીના તળિયામાંથી પસાર થતા સમક્ષિતિજ સમતલ પરના એક બિંદુથી ટેકરીની ટોચનો ઉત્સેધકોણ $45^{\circ}$ માલૂમ પડે છે. સમક્ષિતિજ સમતલ સાથે $30^{\circ}$ ના ખૂણે ઢળેલા ઢોળાવ પર ટોચ તરફ $80 \ m$ અંતર ચાલ્યા પછી,ટેકરીની ટોચનો ઉત્સેધકોણ $75^{\circ}$ થાય છે. તો ટેકરીની ઊંચાઈ (મીટરમાં) કેટલી હશે?

  • A
    $40$
  • B
    $80$
  • C
    $120$
  • D
    $160$

Explore More

Similar Questions

$5 \, m$ ઊંચો ધ્વજદંડ $25 \, m$ ઊંચી ઇમારત પર છે. એક નિરીક્ષક $30 \, m$ ની ઊંચાઈ પર છે. ધ્વજદંડ અને ઇમારત નિરીક્ષક પાસે સમાન ખૂણા બનાવે છે. નિરીક્ષકનું ધ્વજદંડની ટોચથી અંતર કેટલું છે?

$20 \ m$ અને $80 \ m$ ઊંચાઈના બે શિરોલંબ થાંભલા એક સમક્ષિતિજ સમતલ પર આવેલા છે. દરેક થાંભલાની ટોચને બીજા થાંભલાના પાયા સાથે જોડતી રેખાઓના છેદબિંદુની આ સમક્ષિતિજ સમતલથી ઊંચાઈ (મીટરમાં) શોધો.

$ABC$ એક ત્રિકોણાકાર પાર્ક છે જેમાં $AB = AC = 100 \text{ મીટર}$ છે. $BC$ ના મધ્યબિંદુ $P$ પર એક શિરોલંબ ટાવર આવેલો છે. જો ટાવરની ટોચ $Q$ ના $A$ અને $B$ આગળના ઉત્સેધકોણ અનુક્રમે $\cot^{-1}(3\sqrt{2})$ અને $\csc^{-1}(2\sqrt{2})$ હોય,તો ટાવરની ઊંચાઈ (મીટરમાં) શોધો.

$80 \ m$ ઊંચા સ્તંભ પર $20 \ m$ ઊંચો ધ્વજદંડ લગાવેલ છે. સ્તંભના પાયાથી $50 \ m$ દૂર જમીન પરના એક બિંદુએ,ધ્વજદંડ $\alpha$ ખૂણો બનાવે છે. $\tan \alpha$ ની કિંમત શોધો.

ક્ષિતિજ સમાંતર જમીન પર સ્થિત એક ઉભો થાંભલો તેના પરના એક નિશાન દ્વારા $3:7$ ના ગુણોત્તરમાં વિભાજિત થાય છે,જેમાં નીચેનો ભાગ ઉપરના ભાગ કરતા ટૂંકો છે. જો બંને ભાગો થાંભલાના પાયાથી $18 \ m$ દૂર જમીન પરના એક બિંદુએ સમાન ખૂણા બનાવે છે,તો થાંભલાની ઊંચાઈ ($meters$ માં) કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo