એક ટાવરની ટોચનો ઉત્સેધકોણ $30^{\circ}$ છે. ટાવર તરફ $100 \ m$ ચાલ્યા પછી,ટાવરની ટોચનો ઉત્સેધકોણ $60^{\circ}$ થાય છે. ટાવરની ઊંચાઈ શોધો ( $m$ માં).

  • A
    $50$
  • B
    $50 \sqrt{3}$
  • C
    $100$
  • D
    $100 \sqrt{3}$

Explore More

Similar Questions

$cosec^2 \theta = \frac{4xy}{(x + y)^2}$ ત્યારે જ સાચું છે જો

જો $\log_a b + \log_b c + \log_c a = 0$ હોય,જ્યાં $a, b$ અને $c$ એ એક કરતા અલગ ધન વાસ્તવિક સંખ્યાઓ છે,તો $(\log_a b)^3 + (\log_b c)^3 + (\log_c a)^3$ ની કિંમત શું થાય?

જો $x = y \cos \frac{2\pi}{3} = z \cos \frac{4\pi}{3}$ હોય,તો $xy + yz + zx = $

જો $\frac{(\cot A \cot B - 1)}{(\cot B + \cot A)} = x$ હોય,તો $x$ ની કિંમત શું થાય?

$\sin \theta + \cos \theta$ નું મૂલ્ય ક્યારે મહત્તમ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo