વર્તુળ $x^2+y^2=16a^2$ અને પરવલય $y^2=6ax$ વચ્ચેનો સામાન્ય પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું થાય?

  • A
    $\frac{4a^2}{3}(4\pi+\sqrt{3})$
  • B
    $\frac{2a^2}{3}(3\pi+\sqrt{3})$
  • C
    $\frac{4a^2}{3}(2\pi+\sqrt{2})$
  • D
    $\frac{2a^2}{3}(2\pi+\sqrt{3})$

Explore More

Similar Questions

વક્રો $x^2=9y$,$(x-6)^2=9y$ અને $X$-અક્ષ દ્વારા ઘેરાયેલ પ્રદેશનું ક્ષેત્રફળ (ચોરસ એકમમાં) શોધો.

પ્રથમ ચરણમાં વક્રો $x^2 + y^2 = \pi^2$ અને $y = \sin x$ વચ્ચે આવેલું ક્ષેત્રફળ કેટલું થાય?

Difficult
View Solution

$\int \limits_0^{2 \pi} \min \{|x-\pi|, \cos ^{-1}(\cos x)\} d x$ નું મૂલ્ય શોધો.

નીચે આપેલી આકૃતિમાં,જો બે પ્રદેશોના ક્ષેત્રફળ સમાન હોય,તો નીચેનામાંથી કયું સાચું છે?

વક્ર $y=\cos x$,બિંદુઓ $(-\pi / 4, \cos (-\pi / 4))$ અને $(0,2)$ ને જોડતી રેખા તથા બિંદુઓ $(\pi / 4, \cos (\pi / 4))$ અને $(0,2)$ ને જોડતી રેખા દ્વારા ઘેરાયેલ ક્ષેત્રફળ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo