વર્તુળનું કેન્દ્ર જે $x^{2}+y^{2}+6x-1=0$,$x^{2}+y^{2}-3y+2=0$ અને $x^{2}+y^{2}+x+y-3=0$ ને લંબછેદી રીતે કાપે છે,તે શોધો.

  • A
    $\left(\frac{1}{7}, \frac{9}{7}\right)$
  • B
    $\left(-\frac{1}{7}, -\frac{9}{7}\right)$
  • C
    $\left(\frac{1}{7}, -\frac{9}{7}\right)$
  • D
    $\left(-\frac{1}{7}, \frac{9}{7}\right)$

Explore More

Similar Questions

$P$ એ વર્તુળો $S \equiv x^2+y^2-6x+2ky+1=0$ અને $S' \equiv x^2+y^2+2kx-6y-7=0$ નું છેદબિંદુ છે. જો $S=0$ ને $P$ આગળનો સ્પર્શક $S'=0$ ના કેન્દ્રમાંથી પસાર થાય અને $S'=0$ ને $P$ આગળનો સ્પર્શક $S=0$ ના કેન્દ્રમાંથી પસાર થાય,તો $S'=0$ ની ત્રિજ્યા શોધો.

જો સીધી રેખા $x \cos \alpha + y \sin \alpha = P$ એ વર્તુળ $x^2 + y^2 = a^2$ ને $A$ અને $B$ માં છેદે,તો વ્યાસ $\overline{AB}$ ધરાવતા વર્તુળનું સમીકરણ શું થાય?

આપેલ બે વર્તુળો $x^2 + y^2 + ax + by + c = 0$ અને $x^2 + y^2 + dx + ey + f = 0$ એકબીજાને લંબરૂપે ક્યારે છેદે?

વર્તુળનું સમીકરણ જે બિંદુ $(1, 1)$ માંથી પસાર થાય છે અને આપેલ વર્તુળો $x^2 + y^2 + 2x + 4y + 6 = 0$ અને $x^2 + y^2 + 4x + 6y + 2 = 0$ ને લંબચ્છેદી છે,તે છે:

Difficult
View Solution

વર્તુળ $x^2 + y^2 = 5$ ના બિંદુ $(1, -2)$ આગળનો સ્પર્શક,વર્તુળ $x^2 + y^2 - 8x + 6y + 20 = 0$ ને કઈ રીતે છેદે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo