$a$ અને $b$ લંબાઈની બાજુઓ ધરાવતી એક પાતળી લંબચોરસ પ્લેટ (આકૃતિમાં દર્શાવ્યા મુજબ),જેનું એકમ ક્ષેત્રફળ દીઠ દળ $(\sigma)$ એ $\sigma = \frac{\sigma_0 x}{ab}$ (જ્યાં $\sigma_0$ અચળાંક છે) મુજબ બદલાય છે,તેનું દ્રવ્યમાન કેન્દ્ર . . . . . . હશે.

  • A
    $\left(\frac{2}{3} a, \frac{b}{2}\right)$
  • B
    $\left(\frac{2}{3} a, \frac{2}{3} b\right)$
  • C
    $\left(\frac{a}{2}, \frac{b}{2}\right)$
  • D
    $\left(\frac{1}{3} a, \frac{b}{2}\right)$

Explore More

Similar Questions

દ્રઢ પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રને શોધવા માટે,બધા કણો માટે $\sum m_i \vec{r}_i$ જાણવું શા માટે શક્ય નથી?

$Assertion$ (વિધાન) : પદાર્થના દ્રવ્યમાન કેન્દ્રનું સ્થાન પદાર્થના આકાર અને કદ પર આધાર રાખે છે.
$Reason$ (કારણ) : પદાર્થનું દ્રવ્યમાન કેન્દ્ર હંમેશા પદાર્થના કેન્દ્રમાં જ હોય છે.

જ્યારે બે દળ $m$ અને $M$ $(M > m)$ ને જોડવામાં આવે ત્યારે દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે?

ત્રણ સમાન દળના સળિયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલા છે. તંત્રના દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધો.

$2$ g અને $4$ g દળ ધરાવતા બે કણો એક લાકડાના સળિયાના વિરુદ્ધ છેડાઓ $A$ અને $B$ પર સ્થિત છે. ધારો કે $l(AB) = 9$ cm છે. તો આ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo