વર્તુળ $x^2+y^2-6x-10y+p=0$ એ યામ અક્ષોને છેદતું નથી કે સ્પર્શતું નથી અને બિંદુ $(1,4)$ વર્તુળની અંદર આવેલું છે. તો $p$ ની શક્ય કિંમતોનો વિસ્તાર શોધો.

  • A
    $23 < p < 25$
  • B
    $25 < p < 29$
  • C
    $21 < p < 23$
  • D
    $12 < p < 21$

Explore More

Similar Questions

$(1, 0)$ અને $(0, 1)$ માંથી પસાર થતા અને શક્ય હોય તેટલી નાની ત્રિજ્યા ધરાવતા વર્તુળનું સમીકરણ શોધો.

વર્તુળ $x^2+y^2-6x+4y-12=0$ ની જીવા,જે $(-1,1)$ આગળના સ્પર્શકને સમાંતર હોય અને સ્પર્શકથી એક એકમ અંતરે હોય,તેનું મધ્યબિંદુ શોધો.

જો $C(-\sqrt{8}, \sqrt{8})$ માંથી પસાર થતી એક સીધી રેખા $x$-અક્ષ સાથે $135^\circ$ નો ખૂણો બનાવે છે અને તે વર્તુળ $x = 5\cos\theta, y = 5\sin\theta$ ને $A$ અને $B$ બિંદુઓમાં છેદે છે,તો $AB$ ની લંબાઈ કેટલી થાય?

વર્તુળ $x^2 + y^2 - 2x + 4y - 20 = 0$ દ્વારા રેખા $4x - 3y - 10 = 0$ પર બનતા અંતઃખંડની લંબાઈ કેટલી છે?

$x$-અક્ષને બિંદુ $(1, 0)$ આગળ સ્પર્શતા અને બિંદુ $(2, -3)$ માંથી પસાર થતા વર્તુળના વ્યાસની લંબાઈ શોધો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo