બે વર્તુળોનો પરિઘ અનુક્રમે $132\, m$ અને $176\, m$ છે. મોટા વર્તુળ અને નાના વર્તુળના ક્ષેત્રફળ વચ્ચેનો તફાવત કેટલો છે? ($sq\,m$ માં)

  • A
    $1048$
  • B
    $1076$
  • C
    $1078$
  • D
    $1090$

Explore More

Similar Questions

$5\, cm$ ઊંચાઈ અને $4\, cm$ ત્રિજ્યા ધરાવતું એક નળાકાર પાત્ર રેતીથી સંપૂર્ણ ભરેલું છે. જ્યારે આ રેતીને બહાર કાઢવામાં આવે છે,ત્યારે તે $6\, cm$ ત્રિજ્યાનો એક લંબવૃત્તીય શંકુ બનાવે છે. આ શંકુની ઊંચાઈ કેટલી હશે? (સેમીમાં)

$5 \, cm$ બાજુવાળા સાત સમાન સમઘનને એકબીજા સાથે જોડવામાં આવે છે. પરિણામી લંબઘનનું પૃષ્ઠફળ શોધો? ($cm^2$ માં)

એક કાટકોણ ત્રિકોણનો કર્ણ અને અર્ધ-પરિમિતિ અનુક્રમે $20\, cm$ અને $24\, cm$ છે. તો ત્રિકોણની બાકીની બે બાજુઓ શોધો.

Difficult
View Solution

જો ચોરસનો વિકર્ણ બમણો કરવામાં આવે,તો ચોરસના ક્ષેત્રફળમાં શું ફેરફાર થાય છે?

Difficult
View Solution

$44\, cm$ પરિમિતિ ધરાવતા ચોરસ અને $44\, cm$ પરિઘ ધરાવતા વર્તુળમાંથી,કઈ આકૃતિનું ક્ષેત્રફળ વધારે છે અને કેટલું?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo