પારાનો કાચના પાત્રમાં આભાસી પ્રસરણાંક $153 \times 10^{-6} /{ }^{\circ} C$ છે અને સ્ટીલના પાત્રમાં $144 \times 10^{-6} /{ }^{\circ} C$ છે. જો સ્ટીલ માટે $\alpha = 12 \times 10^{-6} /{ }^{\circ} C$ હોય, તો કાચ માટે રેખીય પ્રસરણાંક $\alpha$ કેટલો હશે?

  • A
    $9 \times 10^{-6} /{ }^{\circ} C$
  • B
    $6 \times 10^{-6} /{ }^{\circ} C$
  • C
    $36 \times 10^{-6} /{ }^{\circ} C$
  • D
    $27 \times 10^{-6} /{ }^{\circ} C$

Explore More

Similar Questions

પિત્તળ અને સ્ટીલના સળિયાના રેખીય પ્રસરણાંક $\alpha_1$ અને $\alpha_2$ છે. પિત્તળ અને સ્ટીલના સળિયાની લંબાઈ અનુક્રમે $l_1$ અને $l_2$ છે. જો $(l_2 - l_1)$ તમામ તાપમાને સમાન રહેતું હોય,તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે?

સાબિત કરો કે ઘન પદાર્થની લંબચોરસ શીટનો ક્ષેત્રફળ પ્રસરણાંક,$(\Delta A / A) / \Delta T,$ તેના રેખીય પ્રસરણાંક $\alpha_{l}$ કરતા બમણો હોય છે.

જ્યારે કોઈ પદાર્થને ગરમ કરવામાં આવે છે, ત્યારે તેના કયા ગુણધર્મમાં મહત્તમ વધારો થશે?

બે સળિયા,એક તાંબાનો $(Cu)$ અને બીજો લોખંડનો $(Fe)$,જેની પ્રારંભિક લંબાઈ અનુક્રમે $L_1$ અને $L_2$ છે,તેમને જોડીને $L_1+L_2$ લંબાઈનો એક સળિયો બનાવવામાં આવે છે. $Cu$ અને $Fe$ ના રેખીય પ્રસરણાંક અનુક્રમે $\alpha_c$ અને $\alpha_i$ છે. જો તેમના તાપમાનમાં $t^{\circ}C$ નો વધારો કરવામાં આવે ત્યારે દરેક સળિયાની લંબાઈમાં સમાન વધારો થતો હોય,તો ગુણોત્તર $\frac{L_1-L_2}{L_1+L_2}$ કેટલો થશે?

એક ધાતુનો ગોળો જે શરૂઆતમાં $10^5 \ Pa$ દબાણે છે, તેને કદ અચળ રાખીને $20^{\circ} C$ થી $127^{\circ} C$ સુધી ગરમ કરવામાં આવે છે. ધાતુનો રેખીય પ્રસરણાંક $10^{-5} \ {^{\circ} C}^{-1}$ છે અને બલ્ક મોડ્યુલસ $2 \times 10^{11} \ N \ m^{-2}$ છે. ગોળાની અંદરનું દબાણ કેટલું થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo