અસમતાઓ $x+2y \geq 4$,$2x-y \leq 6$ અને $x, y > 0$ ના ઉકેલનો સામાન્ય પ્રદેશ છે

  • A
    સીમિત અને ઉગમબિંદુ તરફ
  • B
    અસીમિત અને ઉગમબિંદુની વિરુદ્ધ તરફ
  • C
    અસીમિત અને ઉગમબિંદુ તરફ
  • D
    સીમિત અને ઉગમબિંદુની વિરુદ્ધ તરફ

Explore More

Similar Questions

નીચેની અસમતાઓ (inequalities) ની સંહતિને આલેખની મદદથી ઉકેલો: $2x + y \geq 8, x + 2y \geq 10$

આપેલ આકૃતિમાં છાયાંકિત પ્રદેશ જેનો ઉકેલ ગણ છે તેવા સુરેખ અસમતાઓ શોધો.

નીચેની અસમતાઓ (inequalities) ની સિસ્ટમને આલેખની મદદથી ઉકેલો: $x > 0, y > 0, x \leq 3, y \leq 2$.

નીચેની અસમતાઓ (inequalities) ની સંહતિને આલેખની મદદથી ઉકેલો:
$4x + 3y \leq 60, y \geq 2x, x \geq 3, x, y \geq 0$

અસમતાઓ $2x + 3y \leq 6$,$x + 4y \geq 4$,$x \geq 0$,$y \geq 0$ ની સિસ્ટમનો આલેખ ઉકેલ ગણ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo