સદિશ $P=3 \hat{i}+4 \hat{j}$ નો $(\hat{i}+2 \hat{j})$ ની દિશામાં ઘટક શોધો.

  • A
    $\frac{8}{\sqrt{5}}$
  • B
    $\frac{11}{\sqrt{5}}$
  • C
    $\frac{11}{2}$
  • D
    $\sqrt{10}$

Explore More

Similar Questions

એક સદિશ $\overrightarrow{a}$ ને તેની લંબાઈમાં ફેરફાર કર્યા વગર નાના ખૂણા $d\theta$ જેટલો ફેરવવામાં આવે છે. $|\Delta \overrightarrow{a}|$ અને $\Delta a$ ના મૂલ્યો અનુક્રમે કેટલા થશે?

સદિશ $|2\hat{i} - \hat{j} - 5\hat{k}|$ નું મૂલ્ય ..... થાય.

શૂન્ય સદિશ (null vector) સમજાવો. શૂન્ય સદિશનું ભૌતિક મહત્વ સમજાવો.

એક ભૌતિક રાશિ કે જે દિશા ધરાવે છે:

બે સદિશો $\vec{A}$ અને $\vec{B}$ નો પરિણામી સદિશ $\vec{A}$ સાથે $\alpha$ ખૂણો અને $\vec{B}$ સાથે $\beta$ ખૂણો બનાવે છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo