હવા સાપેક્ષ હીરા માટે ક્રાંતિકોણ આશરે કેટલો હોય છે ($^{\circ}$ માં)?

  • A
    $48.8$
  • B
    $41.1$
  • C
    $37.3$
  • D
    $24.4$

Explore More

Similar Questions

હીરાની ચમક શા માટે જોવા મળે છે?

બે પ્રવાહી $x$ અને $y$ માં પ્રકાશની તરંગલંબાઈ અનુક્રમે $3500 \ \mathring{A}$ અને $7000 \ \mathring{A}$ છે. તો $y$ ની સાપેક્ષે $x$ નો ક્રાંતિકોણ .......$^o$ થશે.

$d$ બાજુવાળો એક પારદર્શક ઘન,જે $\mu_2$ વક્રીભવનાંક ધરાવતા પદાર્થનો બનેલો છે,તેને $\mu_1$ $(\mu_1 < \mu_2)$ વક્રીભવનાંક ધરાવતા પ્રવાહીમાં ડુબાડવામાં આવે છે. એક કિરણ આકૃતિમાં દર્શાવ્યા મુજબ $AB$ સપાટી પર $\theta$ ખૂણે આપાત થાય છે. $BC$ સપાટી પરના બિંદુ $E$ પાસે પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે. તો $\theta$ એ નીચેની શરતનું પાલન કરવું જોઈએ:

આકૃતિમાં દર્શાવ્યા મુજબ પ્રકાશનું કિરણ એક ચોરસ કાચના સ્લેબ પર પડે છે. જો ઉભી સપાટી પર પૂર્ણ આંતરિક પરાવર્તન થતું હોય,તો કાચનો વક્રીભવનાંક કેટલો હશે?

કાચનો વક્રીભવનાંક $\frac{3}{2}$ છે અને પાણીનો વક્રીભવનાંક $\frac{4}{3}$ છે. કાચમાંથી પાણીમાં જતા પ્રકાશના કિરણ માટે ક્રાંતિકોણ કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo