સમીકરણ $(y - a)^2 = 4(x - b)$ [જ્યાં $a$ અને $b$ સ્વૈચ્છિક અચળાંકો છે] પરથી મેળવેલ વિકલ સમીકરણની ઘાત છે

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    વ્યાખ્યાયિત નથી

Explore More

Similar Questions

$y$-અક્ષ પર હોય તેવા તમામ પરવલયોના કુળનું વિકલ સમીકરણ છે ...

સમીકરણ $y^{2}=(2 x+c)^{5}$ માંથી સ્વૈચ્છિક અચળાંકો દૂર કરીને મેળવેલ વિકલ સમીકરણ કયું છે?

વિકલ સમીકરણ જેનો ઉકેલ $(x-h)^{2}+(y-k)^{2}=a^{2}$ (જ્યાં $a$ અચળ છે) છે,તે:

વિકલ સમીકરણ,જેનો વ્યાપક ઉકેલ $A x^2+B y^2=1$ છે,જ્યાં $A$ અને $B$ સ્વૈચ્છિક અચળાંકો છે,તે છે

$y$-અક્ષને સમાંતર અક્ષ ધરાવતા તમામ પરવલયોનું વિકલ સમીકરણ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo