જે રેખાઓનો ઢાળ તેના $y$-અંતઃખંડ જેટલો હોય તેવી રેખાઓની સંહતિનું વિકલ સમીકરણ શોધો.

  • A
    $(x+1) \frac{dy}{dx} - y = 0$
  • B
    $(x+1) \frac{dy}{dx} + y = 0$
  • C
    $\frac{dy}{dx} = \frac{x-1}{y-1}$
  • D
    $\frac{dy}{dx} = \frac{x+1}{y+1}$

Explore More

Similar Questions

$x$-અંત:ખંડ $a$ અને $y$-અંત:ખંડ $b$ ધરાવતી રેખાઓની સંહતિનું વિકલ સમીકરણ શું છે?

$xy$-સમતલની તમામ રેખાઓનું વિકલ સમીકરણ શું છે?

વ્યાપક ઉકેલ $y=c(x-c)^2$ ($c$ એ સ્વૈર અચળાંક છે) ધરાવતું વિકલ સમીકરણ કયું છે?

${x^2} + {y^2} = {a^2}$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવતા વક્રોના કુળનું વિકલ સમીકરણ કયું છે?

$x \sin x + y^3 = 4ax$ વક્રોના કુળને દર્શાવતું વિકલ સમીકરણ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo