રેખીય $S.H.M.$ કરતા કણનું સ્થાનાંતર $x = 0.25 \sin(11t + 0.5) \ m$ દ્વારા આપવામાં આવે છે. $S.H.M.$ નો આવર્તકાળ કેટલો હશે? ($\pi = \frac{22}{7}$ લો)

  • A
    $\frac{2}{7} \ s$
  • B
    $\frac{4}{7} \ s$
  • C
    $\frac{3}{7} \ s$
  • D
    $\frac{1}{7} \ s$

Explore More

Similar Questions

જો $SHM$ માં સ્થાનાંતર $x$ અને વેગ $v$ વચ્ચેનો સંબંધ $4v^2 = 25 - x^2$ હોય,તો આપેલ $SHM$ નો આવર્તકાળ કેટલો હશે? ($SI$ એકમો ધ્યાનમાં લો)

એક કણ એવી રીતે ગતિ કરે છે કે તેનો પ્રવેગ $a = -bx$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ એ સંતુલન સ્થિતિથી સ્થાનાંતર છે અને $b$ એ અચળાંક છે. દોલનનો આવર્તકાળ કેટલો હશે?

સરળ આવર્ત ગતિ $(S.H.M.)$ વિશે ખોટું વિધાન પસંદ કરો.

$a$ કંપવિસ્તાર અને $T$ આવર્તકાળ ધરાવતું એક સરળ આવર્ત તરંગ $y = 5 \sin \pi (t + 4) \ m$ સમીકરણ દ્વારા દર્શાવવામાં આવે છે. તો $(m)$ માં કંપવિસ્તાર $(a)$ અને સેકન્ડમાં આવર્તકાળ $(T)$ નું મૂલ્ય કેટલું થશે?

સમીકરણો $y_1 = A \sin \omega t$ અને $y_2 = \frac{A}{2} \sin \omega t + \frac{A}{2} \cos \omega t$ એ $S.H.M.$ દર્શાવે છે. બે ગતિઓના કંપવિસ્તારનો ગુણોત્તર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo