તરંગનું સ્થાનાંતર $y=0.002 \sin (100t + x)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. આ તરંગ શું દર્શાવે છે?

  • A
    $1 \ m$ તરંગલંબાઇ ધરાવતું
  • B
    $100 \ m/s$ ના વેગ સાથે ઋણ $x$-દિશામાં ગતિ કરતું
  • C
    $(\frac{100}{\pi}) \ Hz$ આવૃત્તિ ધરાવતું
  • D
    $(\frac{50}{\pi}) \ m/s$ ના વેગ સાથે ધન $x$-દિશામાં ગતિ કરતું

Explore More

Similar Questions

જ્યારે એક માધ્યમમાં પ્રસરતું તરંગ બીજા માધ્યમમાં પ્રવેશ કરે છે,ત્યારે નીચેનામાંથી કઈ લાક્ષણિકતા અચળ રહે છે?

એક લંબગત તરંગનું સમીકરણ $y = 10\sin \pi (0.01x - 2t)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ અને $y$ એ $cm$ માં છે અને $t$ એ સેકન્ડમાં છે. તેની આવૃત્તિ .... $sec^{-1}$ છે.

નીચેનામાંથી કયું પ્રગામી તરંગ (travelling wave) દર્શાવતું નથી?

એક લંબગત તરંગનું સમીકરણ $y = y_0 \sin 2 \pi \left( \nu t - \frac{x}{\lambda} \right)$ છે. જો $\lambda =$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય.

બે તરંગો $Y_1 = a_1 \sin \left(\omega t - \frac{2 \pi x}{\lambda}\right)$ અને $Y_2 = a_2 \cos \left(\omega t - \frac{2 \pi x}{\lambda} + \phi\right)$ વચ્ચેનો પથ તફાવત કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo