$300 \text{ Hz}$ ની આવૃત્તિ ધરાવતા તરંગમાં $45^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે ક્રમિક બિંદુઓ વચ્ચેનું અંતર $4.0 \text{ m}$ છે. પ્રગામી તરંગનો વેગ ($\text{km/s}$ માં) કેટલો હશે?

  • A
    $1.6$
  • B
    $3.6$
  • C
    $4.8$
  • D
    $9.6$

Explore More

Similar Questions

એક લંબગત તરંગનું સમીકરણ $y = y_0 \sin 2 \pi \left( \nu t - \frac{x}{\lambda} \right)$ છે. જો $\lambda =$ હોય,તો કણનો મહત્તમ વેગ તરંગના વેગ કરતાં ચાર ગણો થાય.

તરંગ ઝડપની વ્યાખ્યા આપો.

તરંગ ગતિમાં મહત્તમ કણ વેગ એ તરંગ વેગ કરતા અડધો છે. તો તરંગનો કંપવિસ્તાર કેટલો હશે?

પ્રગામી તરંગનું સમીકરણ $y = a \sin 2 \pi (p t - \frac{x}{5})$ છે. તો કણનો મહત્તમ વેગ અને તરંગના વેગનો ગુણોત્તર ........... છે.

$7.5 \ cm$ તરંગલંબાઈ ધરાવતું એક સાઈનસૉઈડલ તરંગ $0.3 \ s$ માં $x$-દિશામાં $1.2 \ cm$ અંતર કાપે છે. $t = 0 \ s$ સમયે શૃંગ $P$ એ $x = 0$ પર છે અને તરંગનું મહત્તમ સ્થાનાંતર $2 \ cm$ છે. કયું સમીકરણ આ તરંગને યોગ્ય રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo