સમતલ $2x - y - 2z - 9 = 0$ નું ઉગમબિંદુથી અંતર $d$ એકમ છે.

  • A
    $3$
  • B
    $\sqrt{3}$
  • C
    $1$
  • D
    $9$

Explore More

Similar Questions

જો સમતલ $2x + 3y + z = 6$ એ યામ અક્ષોને $A, B$ અને $C$ માં છેદે, તો ચતુષ્ફલક $OABC$ (જ્યાં $O$ ઉગમબિંદુ છે) નું ઘનફળ ઘન એકમોમાં કેટલું થાય?

જો $O$ ઉગમબિંદુ હોય અને $P$ ના યામ $(1, 2, -3)$ હોય,તો $P$ માંથી પસાર થતા અને $OP$ ને લંબ સમતલનું સમીકરણ શોધો.

બિંદુ $(4, -1, 2)$ માંથી પસાર થતું અને રેખાઓ $\frac{x + 2}{3} = \frac{y - 2}{-1} = \frac{z + 1}{2}$ અને $\frac{x - 2}{1} = \frac{y - 3}{2} = \frac{z - 4}{3}$ ને સમાંતર હોય તેવું સમતલ કયા બિંદુમાંથી પણ પસાર થાય છે?

જો સમતલ $\frac{x}{2} - \frac{y}{3} - \frac{z}{5} = 1$ એ યામ અક્ષોને અનુક્રમે $A, B$ અને $C$ બિંદુઓમાં છેદે,તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ કેટલું થાય?

સમતલ $2x + y - z = 5$ દ્વારા કપાતા અંતઃખંડો શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo