$x$-અક્ષથી બિંદુ $P(2, 3)$ નું અંતર કેટલું છે?

  • A
    $2$
  • B
    $1$
  • C
    $5$
  • D
    $3$

Explore More

Similar Questions

અંતર સૂત્રનો ઉપયોગ કરીને દર્શાવો કે બિંદુઓ $(0, -3), (1, -1)$ અને $(2, 1)$ સમરેખ છે.

$\Delta ABC$ માં,$A(1, 2)$,$B(3, 4)$ છે અને $C$ એ $X$-અક્ષ પર આવેલું છે. જો $\Delta ABC$ નું મધ્યકેન્દ્ર $G$ એ $Y$-અક્ષ પર હોય,તો $C$ ના યામ શોધો.

શિરોબિંદુઓ $A(-1, 1)$,$B(0, -4)$ અને $C(-1, -5)$ ધરાવતા $\Delta ABC$ નું પરિકેન્દ્ર શોધો.

Difficult
View Solution

$A (1, 2)$ અને $B (2, 3)$ આપેલા બિંદુઓ છે. રેખા $\overleftrightarrow{AB}$ પરનું બિંદુ $C$ શોધો જેથી $C - A - B$ અને $2 AC = 3 AB$ થાય.

$A$ અને $B$ ના યામ $(3, -6)$ અને $(-2, -1)$ છે. $\overline{AB}$ નું $A$ થી $3:2$ ના ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુ $P$ ના યામ $\ldots \ldots \ldots \ldots$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo