જ્યારે સોર્સનું તાપમાન $T_{1}$ અને સિંકનું તાપમાન $T_{2}$ હોય ત્યારે કાર્નો હીટ એન્જિનની કાર્યક્ષમતા $0.5$ છે. બીજા કાર્નો હીટ એન્જિનની કાર્યક્ષમતા પણ $0.5$ છે. બીજા એન્જિનના સોર્સ અને સિંકનું તાપમાન અનુક્રમે કેટલું હશે?

  • A
    $2 \,T_{1}, 2 \,T_{2}$
  • B
    $2 \,T_{1}, \frac{T_{2}}{2}$
  • C
    $T_{1}+5, \,T_{2}-5$
  • D
    $T_{1}+10, \,T_{2}-10$

Explore More

Similar Questions

એક એન્જિન $727^oC$ અને $227^oC$ તાપમાન ધરાવતા બે રિઝર્વોયર વચ્ચે કાર્ય કરે છે. આવા એન્જિનની મહત્તમ શક્ય કાર્યક્ષમતા કેટલી હશે?

એક કાર્નોટ હીટ એન્જિન $127^{\circ} C$ તાપમાને રહેલા સ્ત્રોતમાંથી $600 \ J$ ઉષ્માનું શોષણ કરે છે અને દરેક ચક્રમાં સિંકને $400 \ J$ ઉષ્મા મુક્ત કરે છે. સિંકનું તાપમાન કેટલું હશે ($K$ માં)?

જો સ્ત્રોત $T_1$ તાપમાને હોય અને સિંક $T_2$ તાપમાને હોય,તો કાર્નોટ એન્જિનની કાર્યક્ષમતા ત્યારે મહત્તમ હોય છે જ્યારે

કાર્નોટ એન્જિન પણ $100\%$ કાર્યક્ષમતા આપી શકતું નથી કારણ કે આપણે

આદર્શ હીટ એન્જિનની બે આવશ્યક લાક્ષણિકતાઓ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo