$x$-અક્ષ સાથે $\theta$ ખૂણો બનાવતા પરવલય $y^2 = 4ax$ ના સ્પર્શકનું સમીકરણ શું છે?

  • A
    $y = x \cot \theta + a \tan \theta$
  • B
    $x = y \tan \theta + a \cot \theta$
  • C
    $y = x \tan \theta + a \cot \theta$
  • D
    આમાંથી કોઈ પણ નહીં

Explore More

Similar Questions

જો પરવલય $y^2 = 4ax$ ના બિંદુ $(a, 2a)$ આગળ દોરવામાં આવેલ અભિલંબ પરવલયને ફરીથી બિંદુ $(at^2, 2at)$ આગળ છેદે,તો $t$ ની કિંમત શું થાય?

પરવલય $x^2 = 4ay$ ની તેના શિરોબિંદુમાંથી પસાર થતી અને $\tan\alpha$ ઢાળ ધરાવતી જીવાની લંબાઈ કેટલી થાય?

Difficult
View Solution

પરવલયની કોઈપણ નાભિસ્થ જીવાના અંત્યબિંદુઓ આગળ દોરેલા સ્પર્શકો ક્યાં છેદે છે?

વિધાન $(A)$: જો પરવલય $y^2 = 4x$ ના નાભિલંબના અંત્યબિંદુઓ આગળના અભિલંબ વક્રને ફરીથી $P$ અને $P'$ આગળ મળે,તો $PP' = 12$ એકમ.
કારણ $(R)$: જો $y^2 = 4ax$ પરવલય માટે $T_1$ આગળનો અભિલંબ વક્રને ફરીથી $T_2$ આગળ મળે,તો $T_2 = -T_1 - \frac{2}{T_1}$.

Difficult
View Solution

પરવલયનું સમીકરણ શોધો જેના શિરોબિંદુ અને નાભિ અનુક્રમે $(0, 4)$ અને $(0, 2)$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo