$S.H.M.$ નું સમીકરણ,જેનો કંપવિસ્તાર $A$ અને કોણીય આવૃત્તિ $\omega$ છે,જેમાં તમામ અંતરો એક અંતિમ સ્થાનથી માપવામાં આવે છે અને સમય બીજા અંતિમ સ્થાન પર શૂન્ય લેવામાં આવે છે,તે શું છે?

  • A
    $x = A \sin \omega t$
  • B
    $x = A(\cos \omega t + \sin \omega t)$
  • C
    $x = A - A \cos \omega t$
  • D
    $x = A + A \cos \omega t$

Explore More

Similar Questions

બે $S.H.M.$ ના બે સમીકરણો $y = a\sin(\omega t - \alpha)$ અને $y = b\cos(\omega t - \alpha)$ છે. બંને વચ્ચેનો કળા તફાવત .... $^\circ$ છે.

એક કણના ગતિનું સમીકરણ $x = a \cos(\alpha t)$ છે. આ ગતિ કેવી છે?

આકૃતિ $S.H.M.$ માં રહેલા પદાર્થનો સ્થાન-સમય આલેખ દર્શાવે છે. આ ગતિને દર્શાવતું સાચું સમીકરણ .......... છે.

એક કણ $x = (3\, cm) \sin \left( \frac{2\pi t}{18} + \frac{\pi}{6} \right)$ સમીકરણ મુજબ $SHM$ કરે છે,જ્યાં $t$ સેકન્ડમાં છે. $36\, s$ માં કણ દ્વારા કાપેલું અંતર ..... $cm$ છે.

સરળ આવર્ત ગતિ માટે બળના નિયમ પરથી સ્થાનાંતરનું સમીકરણ મેળવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo