સરળ આવર્ત ગતિ કરતા કણનું ગતિનું સમીકરણ $x=3 \sin \left(6 t+\frac{\pi}{6}\right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. $t=0$ સમયે કણની સ્થિતિ ઊર્જા અને ગતિ ઊર્જાનો ગુણોત્તર કેટલો હશે?

  • A
    $1: 1$
  • B
    $1: 4$
  • C
    $1: 2$
  • D
    $1: 3$

Explore More

Similar Questions

એક રેખીય હાર્મોનિક ઓસિલેટરની કુલ યાંત્રિક ઉર્જા $300 \ J$ છે. જો મધ્યમાન સ્થાને તેની સ્થિતિ ઉર્જા $100 \ J$ હોય,તો $x = +\frac{A}{\sqrt{2}}$ સ્થાને તેની ગતિ ઉર્જા શોધો. ($J$ માં)

Difficult
View Solution

મધ્યમાન સ્થાનથી શરૂ કરીને,એક પદાર્થ $T$ આવર્તકાળ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. કેટલા સમય પછી તેની ગતિઊર્જા કુલ ઊર્જાના $75 \%$ થશે? $(\sin 30^{\circ} = 0.5)$

$10 \ g$ દળ ધરાવતો કણ $10 \ cm$ કંપવિસ્તાર અને $2 \ s$ આવર્તકાળ સાથે સરળ આવર્તગતિ કરે છે. તો $5 \ cm$ સ્થાનાંતરે તેની ગતિઊર્જા કેટલી હશે?

સરળ આવર્તગતિમાં કયા સ્થાને ગતિઊર્જા અને સ્થિતિઊર્જા સમાન થાય છે?

સમાન દળ ધરાવતા બે સ્વતંત્ર હાર્મોનિક ઓસિલેટર ઉદગમબિંદુની આસપાસ કોણીય આવૃત્તિઓ $\omega_1$ અને $\omega_2$ સાથે દોલન કરે છે અને તેમની કુલ ઊર્જા અનુક્રમે $E_1$ અને $E_2$ છે. તેમના વેગમાન $p$ ના સ્થાન $x$ સાથેના ફેરફારો આકૃતિમાં દર્શાવેલ છે. જો $\frac{a}{b}= n^2$ અને $\frac{a}{R}= n$ હોય,તો સાચું સમીકરણ (સમીકરણો) કયું (કયા) છે:
$(A) E_1 \omega_1 = E_2 \omega_2$
$(B) \frac{\omega_2}{\omega_1} = n^2$
$(C) \omega_1 \omega_2 = n^2$
$(D) \frac{E_1}{\omega_1} = \frac{E_2}{\omega_2}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo