$x - 2y = 1$ અને $x + 3y = 2$ રેખાઓના છેદબિંદુમાંથી પસાર થતી અને $3x + 4y = 0$ ને સમાંતર રેખાનું સમીકરણ શોધો.

  • A
    $3x + 4y + 5 = 0$
  • B
    $3x + 4y - 10 = 0$
  • C
    $3x + 4y - 5 = 0$
  • D
    $3x + 4y + 6 = 0$

Explore More

Similar Questions

સમીકરણ $(2 + k)x + (1 + k)y = 5 + 7k$ દ્વારા મળતી સુરેખાઓ માટે $k$ ના જુદા-જુદા મૂલ્યો માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

રેખાઓ $x+2ay+a=0$,$x+3by+b=0$,અને $x+4cy+c=0$ સંગામી છે. તો $a, b, c$ શેમાં છે?

ધારો કે $a, b, c$ અને $d$ શૂન્યતર સંખ્યાઓ છે. જો રેખાઓ $4ax + 2ay + c = 0$ અને $5bx + 2by + d = 0$ નું છેદબિંદુ ચોથા ચરણમાં હોય અને બંને અક્ષોથી સમાન અંતરે હોય,તો:

$L_1: x+3y-5=0$,$L_2: 3x-ky-1=0$,અને $L_3: 5x+2y-12=0$ રેખાઓ ધ્યાનમાં લો. કોલમ $I$ ના વિધાનોને કોલમ $II$ ના વિધાનો સાથે જોડો.
કોલમ $I$કોલમ $II$
$(A)$ $L_1, L_2, L_3$ સંગામી છે,જો$(p)$ $k=-9$
$(B)$ $L_1, L_2, L_3$ માંથી એક રેખા બાકીની બે માંથી ઓછામાં ઓછી એકને સમાંતર હોય,જો$(q)$ $k=-\frac{6}{5}$
$(C)$ $L_1, L_2, L_3$ ત્રિકોણ બનાવે છે,જો$(r)$ $k=\frac{5}{6}$
$(D)$ $L_1, L_2, L_3$ ત્રિકોણ બનાવતી નથી,જો$(s)$ $k=5$

જો $\alpha$ ના તમામ વાસ્તવિક મૂલ્યોના વર્ગોનો સરવાળો $p$ હોય,જેના માટે રેખાઓ $2x - y + 3 = 0$,$6x + 3y + 1 = 0$ અને $\alpha x + 2y - 2 = 0$ ત્રિકોણ બનાવતી નથી,તો $p$ થી નાનો અથવા તેના બરાબરનો મહત્તમ પૂર્ણાંક $.........$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo