$(2, 3, 4)$ માંથી પસાર થતી અને $Y$-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ . . . . . . છે.

  • A
    $\frac{x-2}{0} = \frac{y+3}{1} = \frac{z-4}{0}$
  • B
    $\frac{x-2}{1} = \frac{y-3}{0} = \frac{z-4}{1}$
  • C
    $\frac{x+2}{1} = \frac{y+3}{0} = \frac{z+4}{1}$
  • D
    $\frac{x-2}{0} = \frac{y-3}{1} = \frac{z-4}{0}$

Explore More

Similar Questions

જો બિંદુઓ $P(4, 5, x)$,$Q(3, y, 4)$ અને $R(5, 8, 0)$ સમરેખ હોય,તો $x+y$ ની કિંમત શોધો.

ધારો કે $A$ અને $B$ એ રેખા $\frac{x}{1} = \frac{y}{1} = \frac{z}{-1}$ પરના બે બિંદુઓ છે. જો બિંદુ $P(1, 1, 1)$ નું બિંદુઓ $A$ અને $B$ થી અંતર $\sqrt{3}$ હોય,તો $A$ અને $B$ વચ્ચેનું અંતર શોધો:

રેખાઓ $\vec{r} = (\frac{1}{3}\hat{i} + 2\hat{j} + \frac{8}{3}\hat{k}) + \lambda(2\hat{i} - 5\hat{j} + 6\hat{k})$ અને $\vec{r} = (-\frac{2}{3}\hat{i} - \frac{1}{3}\hat{k}) + \mu(\hat{i} - \hat{k})$, જ્યાં $\lambda, \mu \in R$ છે, તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો:

રેખાઓ $\frac{x}{2}=\frac{y}{-1}=\frac{z}{2}$ અને $\frac{x-1}{2}=\frac{y-1}{-1}=\frac{z-2}{2}$ વચ્ચેનું અંતર શોધો.

જો રેખાઓ $\frac{x - 2}{1} = \frac{y - 3}{1} = \frac{z - 4}{-k}$ અને $\frac{x - 1}{k} = \frac{y - 4}{2} = \frac{z - 5}{1}$ સમતલીય હોય,તો $k = . . . . .$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo