રેખાનું સમીકરણ જે $OX$ પર $3$ એકમ અને $OY$ પર $-2$ એકમનો અંતઃખંડ કાપે છે,તે છે:

  • A
    $\frac{x}{3} - \frac{y}{2} = 1$
  • B
    $\frac{x}{3} + \frac{y}{2} = 1$
  • C
    $\frac{x}{2} + \frac{y}{3} = 1$
  • D
    $\frac{x}{2} - \frac{y}{3} = 1$

Explore More

Similar Questions

બિંદુ $(1, 2)$ માંથી પસાર થતી અને રેખા $y = 3x - 1$ ને લંબ હોય તેવી રેખાનું સમીકરણ શોધો.

$m$ ના એવા પૂર્ણાંક મૂલ્યોની સંખ્યા શોધો કે જેથી રેખાઓ $3x + 4y = 9$ અને $y = mx + 1$ ના છેદબિંદુનો $x$-યામ પૂર્ણાંક હોય.

Difficult
View Solution

બિંદુ $(3, 4)$ માંથી પસાર થતી અને અક્ષો પર સમાન માપના પરંતુ વિરુદ્ધ ચિન્હ વાળા અંત:ખંડો બનાવતી રેખાનું સમીકરણ મેળવો.

જો ત્રણ બિંદુઓ $(3q, 0)$, $(0, 3p)$ અને $(1, 1)$ સમરેખ હોય, તો નીચેનામાંથી કયું સાચું છે?

ફેરનહીટ તાપમાન $F$ અને નિરપેક્ષ તાપમાન $K$ એક સુરેખ સમીકરણનું પાલન કરે છે. આપેલ છે કે જ્યારે $F=32$ હોય ત્યારે $K=273$ અને જ્યારે $F=212$ હોય ત્યારે $K=373$ છે. $K$ ને $F$ ના સ્વરૂપમાં દર્શાવો અને જ્યારે $K=0$ હોય ત્યારે $F$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo