$1 \ cm$ વ્યાસ ધરાવતા કાચના ગોળાની સપાટી પરથી મુક્ત કરવામાં આવતા ઇલેક્ટ્રોનની એસ્કેપ ઝડપ,જે $10 \ nC$ જેટલો વીજભાર ધરાવે છે,તે $x \times 10^7 \ m/s$ છે. $x$ નું મૂલ્ય શોધો.

  • A
    $8$
  • B
    $6$
  • C
    $9$
  • D
    $12$

Explore More

Similar Questions

આપેલ સંયોજન માટે બ્રેકડાઉન વોલ્ટેજ $KV$ માં શોધો.

આકૃતિમાં દર્શાવ્યા મુજબ,દરેક $25 \, \mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટરોને જોડવામાં આવ્યા છે. વોલ્ટમીટર $200 \, V$ નું વાંચન દર્શાવે છે. કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધો.

Difficult
View Solution

$C_1 = 1\,\mu F, C_2 = 1.5\,\mu F, C_3 = 2.5\,\mu F$ અને $C_4 = 0.5\,\mu F$ કેપેસિટન્સ ધરાવતા ચાર કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ $30\,V$ ના સ્ત્રોત સાથે જોડાયેલા છે. બિંદુ $a$ અને $b$ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત .....$V$ છે.

ચાર સમાન કેપેસિટર અને ત્રણ સમાન અવરોધને $emf$ $E$ અને આંતરિક અવરોધ $r$ ધરાવતી બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા મુજબ જોડવામાં આવે છે. દરેક કેપેસિટર પરનો વિદ્યુતભાર શોધો.

$50 \,\mu {F}$ નો એક કેપેસિટર આકૃતિમાં દર્શાવ્યા મુજબ સર્કિટમાં જોડાયેલ છે. કેપેસિટરની ઉપરની પ્લેટ પરનો વિદ્યુતભાર $......\,\mu {C}$ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo